OK
1
  • 1 x product name product name product name product name product name Rs.900
    ×
  • 1 x product name product name product name product name product name Rs.900
    ×
  • 1 x product name product name product name product name product name Rs.900
    ×
ShippingRs. 100
TotalRs. 106
Buy now

SHREE RADHE SALES

Incorporated in the year 2010 as a Sole Proprietorship company at Ahmedabad (Gujarat, India), we "Shree Radhe Sales" are the reputed manufacturer, exporter and supplier of premium quality range of Bee Honey, Indian Honey, Organic Honey and Natural Honey. The offered range is processed at our hi-tech processing unit using best quality ingredients and latest processing techniques by our expert professionals. With an aim to offer best quality, we make use of only fresh ingredients and maintain proper hygienic standards at our facility. Moreover, we strive to maintain uniform quality throughout our range by using standard processing techniques and advanced machines. This range of honey is widely demanded by our esteemed clients owing to its remarkable features like high nutritional value, freshness, sumptuous taste, uniform composition, no harmful preservatives and long shelf life. Furthermore, to achieve optimum client satisfaction our quality controllers properly test this range against predefined parameters of quality to ensure its flawlessness. We offer this qualitative range to our clients at an affordable price range. We are offering products under the brand names Shree Pareva, Shree Radhe, Amrut Sanjivani, Jivan Amrut, Nuskha-E-Unani, etc.

Latest update

**** અચૂક જાણવા જેવું. **** મધ અને તજ નો કમાલ મધના ગુણ મધમાં હજારો ગુણો રહેલાં છે. મધ મેટાબોલિઝ્મને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેનાથી શરીરને એનર્જી મળે છે અને વજન ઓછું થાય છે. મધ જ એકમાત્ર એવો ગળ્યો પદાર્થ છે જે તમારા શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. આ સિવાય મધ કોલેસ્ટ્રોલને શરીરમાં વધવા દેતું નથી. આનાથી તમે ઊર્જાવાન રહો છો. જેથી જેટલા ઊર્જાવાન રહેશો એટલી કેલરી વધારે ખર્ચ થશે અને તમારું વજન કંટ્રોલમાં રહેશે. તજના લાભ મધ સિવાય તજ પણ સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. આમાં પણ થોડીક મીઠાશ હોય છે. પેટ અને પાચન માટે તજ ઉત્તમ ઔષધી માનવામાં આવે છે. તજનો ઉપયોગ પ્રાચીન સમયથી એક શ્રેષ્ઠ ઔષધી તરીકે કરવામાં આવે છે. આ સિવાય તજનું સેવન બ્લડ શુગર અને મેટાબોલિઝ્મને પણ સરખું રાખે છે. આના નિયમિત સેવનથી વજન વધતું નથી અને ચરબી ઘટે છે. મધ અને તજનો નુસખો વજન ઘટાડવા માટે મધ અને તજ બન્ને પ્રાકૃતિક ગુણોથી ભરપૂર હોવાથી તમે આની મદદ મનગમતું વજન મેળવી શકો છો. જેથી તજ અને મધનું સેવન તમારા ભોજનમાં સામેલ કરી દો. તમારું વજન થોડાક દિવસોમાં જ કંટ્રોલમાં આવી જશે. તજ અને મધની ચા જો તમને ચા પીવાની આદત છે તો હવેથી તમે તજ અને મધની ચા પીવાનું શરૂ કરી દો. સવારના સમયે એક કપ પાણીમાં એક ચમચી તજનું પાઉડર નાખીને ઉકાળવું. ત્યારબાદ તેમાં મધ નાખીને ઉકાળવું. દરરોજ એક કપ આ ચા (ઉકાળો) પીવાથી કેવી પણ ચરબી હોય ઓગળવા લાગશે. મધ અને લીંબુ સવારે વહેલાં ઉઠીને એક ગ્લાસ નવશેકા પાણીમાં મધ અને લીંબુ મિક્ષ કરીને પીવું. આવું કરવાથી શરીરમાં બનનારું ગંદુ ફેટ નિકળી જાય છે અને તમે આખો દિવસ એક્ટિવ રો છો. મધ અને તજનું ટોસ્ટ રોજ સવારે નાસ્તામાં જામ કે બટર ખાવાની જગ્યાએ તમે બ્રેડ પર મધ અને તજ નાખીને ખાઈ શકો છો. બ્રેડની એક પરત પર મધ લગાવવું અને તેની પર તજનો પાઉડર છાંટવો. આવું કરવાથી શરીરમાં ચરબી જમા થશે અને ટોસ્ટ પણ ટેસ્ટી લાગશે. મધને નવશેકા પાણીમાં મિક્ષ કરીને પીવું જો તમે ટૂંક જ સમયમાં સ્લિમ અને ફિટ થવા માગતા હોવ તો તેના માટે પાણીમાં મધ મિક્ષ કરીને રોજ પીવું જોઈએ. જો તમને લીંબુ અને મધ ભાવતું નથી તો તમે આ ઉપાય કરી શકો છો. જો તમે દરરોજ સવારે ખાલી પેટ આ રીતે મધવાળું પાણી પીશો તો જલ્દી પરિણામ મળશે. રાતે સૂતા પહેલાં મધ મધ સ્વાસ્થ્ય માટ અત્યંત ગુણકારી હોવાથી તમે કોઈપણ રીતે તેનો ઉપયોગ કરી શકો છો. રાતે સૂતા પહેલાં એક ચમચી મધ પીવાથી મેટાબોલિઝ્મ સ્વસ્થ રહે છે અને શરીરમાં ફેટ ભેગો થતો નથી. સાથે રાતે મધનું સેવન કરવાથી સારી ઉંઘ પણ આવે છે. મધ અને તજનું સેવન દિલના દર્દીઓ માટે પણ ફાયદાકારક હોય છે કારણ કે મધ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. જેથી ભવિષ્યમાં દિલની બીમારીઓથી બચવું હોય તો મધ અને તજનું સેવન શરૂ કરી દો. બહેરાશ દૂર કરે- મધ અને તજનો પાઉડર સમાન માત્રામાં મિક્ષ કરીને એક-એક ચમચી સવારે અને રાતે લેવાથી સાંભળવાની શક્તિમાં વધારો થાય છે. કાનમાં ઓછુ સંભળાવાની સમસ્યામાં કાનમાં તજના તેલના કેટલાક ટિપાં નાખવાથી આરામ મળે છે. પેટની સમસ્યા- અપચા જેવી પેટની સમસ્યામાં તજનો પ્રયોગ કરવાથી ઝડપથી આરામ મળે છે, આ સિવાય તજનો પ્રયોગ ઊલટી અને દસ્તમાં પણ કરવાથી આરામ મળે છે. એક ચમચી મધની સાથે થોડો તજનો પાઉડર મિક્ષ કરીને લેવાથી પેટનો દુઃખાવો અને એસિડિટીમાં રાહત મળે છે અને ભોજન પણ સરળતાથી પચી જાય છે અને પેટની સમસ્યાઓ થતી નથી.
view all updates 1487338954

Products

View All

Our timings

[IS_BIZ_OPEN] Mon: 4:00AM  -  11:30PM
[IS_BIZ_OPEN] Tue: 4:00AM  -  11:30PM
[IS_BIZ_OPEN] Wed: 4:00AM  -  11:30PM
[IS_BIZ_OPEN] Thu: 4:00AM  -  11:30PM
[IS_BIZ_OPEN] Fri: 4:00AM  -  11:30PM
[IS_BIZ_OPEN] Sat: 4:00AM  -  11:30PM
[IS_BIZ_OPEN] Sun: 4:00AM  -  11:30PM

Contact

2, Shivpath Apartment, Ramannagar, Maninagar, , , 380008 Share Tweet

CUSTOM PAGES

22.9961698 72.5995843 SHREE RADHE SALES 2, Shivpath Apartment, Ramannagar, Maninagar, , , 380008
56b476469ec66a0298f96884SHREERADHESALES57c3c1a65d64370d7cf4eb17